જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું
જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું
Blog Article
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડનને પ્રોસ્ટેટના ગંભીર કેન્સરનું નિદાન થયું છે, જે તેમના હાડકાં સુધી ફેલાઈ ગયું છે. ડેમોક્રેટિક નેતાને પેશાબના લક્ષણોનો અનુભવ થયા પછી અને પ્રોસ્ટેટ નોડ્યુલ મળી આવ્યા પછી આ રોગ હોવાનું નિદાન થયું હતું. હવે બાઇડન પરિવાર સંભવિત સારવાર યોજનાઓ માટે વિકલ્પોની સમીક્ષા કરી રહ્યો છે, એમ ડેમોક્રેટ ઓફિસે રવિવારે જાહેરાત કરી હતી
Report this page